એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 15 વર્ષ, 6 મહિના અને 10 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ગોલ્ડ જીતીને શૂટર સૌરભ ચૌધરીનો આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી બન્યો. ભારતે 211 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાન 192 રન જ કરી શક્યું.
એશિયન ગેમ્સમાં વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ભારતીય ગોલ્ડ મેડલ વિજેતા
Source: VTV Gujarati