એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો. જીત બાદ ક્રિકેટર અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ અભિનેત્રી સમરીન કૌર અને પરિવાર સાથે મેદાનમાં મેડલ સાથે પોઝ આપી ઉજવણી કરી. બંનેના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
એશિયન ગેમ્સમાં ભારતનો ગોલ્ડ, અર્શદીપે સમરીન સાથે ઉજવણી કરી
Source: TV9 Gujarati