ગુજરાતમાં ચોમાસું વિદાય થતાં ઓક્ટોબરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક રહેશે. મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન 36-40 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન 20-24 ડિગ્રી રહેશે. મહિનાના અંતે દિવાળી દરમિયાન રાત્રિનું તાપમાન 14-20 ડિગ્રી સુધી ગગડશે.
ઓક્ટોબરમાં ગુજરાતમાં દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ
Source: Gujarati Jagran