ભૈરવનાથ દર્શન વગર અધૂરી છે વૈષ્ણોદેવી યાત્રા

ભૈરવનાથ દર્શન વગર અધૂરી છે વૈષ્ણોદેવી યાત્રા

જમ્મુ-કાશ્મીરના કટરા નજીક ત્રિકુટા પર્વત પર સ્થિત માતા વૈષ્ણોદેવીનું ધામ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં ત્રણ પ્રાકૃતિક પિંડીઓમાં મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીના સંયુક્ત સ્વરૂપની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભૈરવનાથના દર્શન વિના આ યાત્રા અધૂરી ગણાય છે. પંડિત શ્રીધરની કથા ધામની શોધ સાથે જોડાયેલી છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies