ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટ પર હુમલા વચ્ચે કેપ્ટન સ્મિત મચ્છરે 180 મુસાફરોના જીવ બચાવ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા સ્મિતની પત્ની સોનલે જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે હુમલાની ખબર પડતાં તે આઘાતમાં ગઈ હતી. 1 ઓક્ટોબરે તે અબુધાબીની હોસ્પિટલમાં પતિને મળી, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાની રાહત મળી.
ફ્લાયદુબઈ હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છરે બચાવ્યા 180 જીવ
Source: VTV Gujarati