26 વર્ષીય બેટ્સમેન પૃથ્વી શોને રણજી ટ્રોફીની પ્રથમ મેચ માટે મહારાષ્ટ્રની સીનિયર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ અનઓફિશિયલ વનડે સીરિઝમાં ભારત એ ટીમનો કેપ્ટન હોવાથી ગેરહાજર રહેશે. મહારાષ્ટ્ર 11 ઓક્ટોબરે દિલ્લી પાલમ એ સ્ટેડિયમમાં સર્વિસેજ સામે અભિયાન શરૂ કરશે.
પૃથ્વી શો મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન નિયુક્ત
Source: TV9 Gujarati