PFમાંથી પૈસા ઉપાડતી વખતે કર્મચારીઓએ માત્ર EPF બેલેન્સ પર ધ્યાન ન આપતા EPS સર્વિસ રેકોર્ડ પણ ચકાસવો જોઈએ. નોકરી બદલ્યા પછી જૂની પેન્શન યોગ્ય સેવા નવા રેકોર્ડ સાથે જોડાયેલી ન હોય તો ભવિષ્યમાં પેન્શન લાભમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂરી કરવા માટે Form 13 દ્વારા જૂની સેવા જોડી શકાય છે અને Date of Exit સુધારી શકાય છે.
PF ઉપાડતા પહેલા EPS સર્વિસ રેકોર્ડ તપાસવો જરૂરી
Source: Gujarat First