ભારતમાં સોનાનો ભાવ રૂપિયા 1,50,250 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક બજારમાં તે 4,138 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. આ સપ્તાહે સોનામાં 3 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકામાં નબળા રોજગારીના આંકડા અને ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો 4,000 ડોલરના મહત્વના સપોર્ટ લેવલ પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે ડોલર મજબૂત રહે તો ભાવ 1.23 લાખ સુધી ગઈ શકે છે.
સોનું 1.25 લાખથી નીચે જઈ શકે, નિષ્ણાતોની નજર ફેડ પર
Source: Gujarati Jagran