વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 1 ડોલર વધવાથી ભારતનું વાર્ષિક આયાત બિલ 10,000 થી 13,000 કરોડ રૂપિયા વધી જાય છે. દેશ 85-88% ક્રૂડની આયાત કરે છે, જેથી CAD, ફુગાવો અને રૂપિયા પર દબાણ વધે છે. RBI માટે વ્યાજદર ઘટાડવું મુશ્કેલ બને છે.
ક્રૂડ ભાવમાં 1 ડોલરનો વધારો: ભારતનું આયાત બિલ 10,000 કરોડ રૂપિયા વધશે
Source: Gujarati Jagran