ગરુડ પુરાણ મુજબ અકાળ મૃત્યુ પામેલા આત્માને પ્રેત યોનિમાં રહેવું પડે છે. અધૂરી ઈચ્છાઓ અને પરિવાર પ્રત્યેના મોહને કારણે આત્મા ભટકતો રહે છે અને ભૂખ-તરસનું દુઃખ સહન કરે છે. આત્માની શાંતિ માટે ધાર્મિક વિધિઓ કરવાની સલાહ અપાય છે.
અકાળ મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? ગરુડ પુરાણ શું કહે છે
Source: VTV Gujarati