ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સત્તાવાર નિમણૂક થઈ છે. કાયદા મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેઓ પદભાળ સંભાળશે તે તારીખથી કાર્યરત થશે. ગુજરાત હાઇકોર્ટમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. નવા ચીફ જજની નિમણૂક ન થાય ત્યાં સુધી જસ્ટિસ માનસ રંજન પાઠક એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત
Source: Aajkaal Gujarati