આજે એકાદશી શ્રાદ્ધ: પિતૃઓ માટે તર્પણની વિધિ

આજે એકાદશી શ્રાદ્ધ: પિતૃઓ માટે તર્પણની વિધિ

આજે 6 ઓક્ટોબરે પિતૃપક્ષની એકાદશી શ્રાદ્ધ છે. જે પૂર્વજોનું અવસાન એકાદશી તિથિએ થયું હોય તેમના માટે આ દિવસ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન માટે વિશેષ મહત્વનો છે. પંચાંગ મુજબ આજે કુતુપ અને રોહિણી મુહૂર્તમાં વિધિ કરી શકાય. મૃત્યુ તિથિ અજ્ઞાત હોય તો પણ શાસ્ત્રોક્ત નિયમો અનુસાર શ્રાદ્ધ કરવાની પરંપરા છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies