ઓક્ટોબરના અંત સુધીમાં સૂર્ય, બુધ અને ગુરુની ચાલમાં મોટો ફેરફાર થશે. 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશશે, જેનાથી મેષ, મિથુન, સિંહ અને ધનુ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. 24 ઓક્ટોબરે બુધ વક્રી થશે, જેથી વ્યાપાર અને નાણાકીય વ્યવહારોમાં ગૂંચવણ ઊભી થઈ શકે. શુક્ર પણ વક્રી ચાલમાં છે.
ઓક્ટોબર અંત સુધી ત્રણ ગ્રહોના ગોચર, ત્રણ રાશિઓને લાભ
Source: VTV Gujarati