નવરાત્રી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ તરત હટાવો

નવરાત્રી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ તરત હટાવો

શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થવાની છે, ત્યારે વાસ્તુ અને જ્યોતિષ મુજબ ઘરમાંથી જૂની, તૂટેલી અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી શુભ મનાય છે. ખાસ કરીને તૂટેલી સાવરણી અને પૂજાઘરમાં રાખેલી ખંડિત મૂર્તિ કે તસવીર નકારાત્મક ઊર્જા વધારી શકે છે. નવી સાવરણી સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies