નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં દીપડાએ ઘર નજીક શૌચક્રિયા માટે ગયેલા ત્રણ વર્ષના બાળકને ઊંચકીને જંગલ તરફ ખેંચી જતાં તેનું મોત થયું. અઢી કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો. વન વિભાગે પાંચ ટીમો બનાવી પાંજરા ગોઠવ્યા છે અને ગ્રામજનોને રાત્રે સાવચેતી રાખવા અપીલ કરી છે.
નવસારીમાં દીપડાએ 3 વર્ષના બાળકને ખેંચી જઈ માર્યું
Source: VTV Gujarati