રાજકોટમાં પડોશી ઝઘડો: પાંચને ઇજા, 12 સામે ગુનો

રાજકોટમાં પડોશી ઝઘડો: પાંચને ઇજા, 12 સામે ગુનો

રાજકોટની બાબરીયા કોલોની નજીક પડોશી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ધોકા, પાઇપ, ઈંટ અને વજનીયાથી મારમારી થતાં મહિલાઓ સહિત પાંચને ઇજા થઈ હતી. બંને પક્ષે ભક્તિનગર પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવતાં પાંચ મહિલા સહિત 12 વ્યક્તિ સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies