૧૯૭૬માં રાજકુમાર કોહલીની ફિલ્મ 'નાગિન'થી રીના રૉય રાતોરાત સુપરસ્ટાર બન્યાં. ટોચની અભિનેત્રીઓએ નકારેલો આ રોલ તેમણે સ્વીકાર્યો અને 'નાગિન ગર્લ' તરીકે અમર થયાં. તેમના નૃત્ય અને અભિનયે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
રીના રૉયની 'નાગિન'એ બદલી કારકિર્દી
Source: Chitralekha Gujarati