ફિલ્મમેકર એટલીએ અનંત અંબાણીને પોતાના નજીકના મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈમાં સંઘર્ષ દરમિયાન અનંતે તેમનો હાથ પકડ્યો અને સાથ આપ્યો. 'બાથા'ની સફળતા બાદ યોજાયેલી સક્સેસ મીટમાં એટલીએ આ ખુલાસો કર્યો. તેમણે લુક્સને લઈને થતી ટ્રોલિંગ અંગે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેઓ કામને વધુ મહત્વ આપે છે.
એટલીએ અનંત અંબાણીને બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા
Source: Mantavya News