રાજકોટમાં નવરાત્રી પર પોલીસના કડક નિયમો લાગુ

રાજકોટમાં નવરાત્રી પર પોલીસના કડક નિયમો લાગુ

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નવરાત્રી અને અન્ય તહેવારો દરમિયાન શાંતિ જાળવવા જાહેરનામું બહાર પાડ્યું છે. ૬ થી ૨૦ ઓક્ટોબર સુધી ચારથી વધુ લોકોના ભેગા થવા, સભા-સરઘસ પર પ્રતિબંધ રહેશે. માઈક અને વાજીંત્રોનો ઉપયોગ મંજૂરી સાથે નિયત સમયમાં જ થઈ શકશે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies