ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન હેઠળ NSQF, પ્રોજેક્ટ સંકલ્પ અને LIVE યોજના દ્વારા 30,382થી વધુ યુવાનોને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ ત્રિસ્તરીય અભિગમ યુવાનોને રોજગાર અને આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે.
ગુજરાતમાં 30,000થી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ
Source: Gujarat First