અમદાવાદમાં બાળ તસ્કરી રેકેટ ઝડપાયું, 37 દિવસના બાળકનો 10 લાખમાં સોદો

અમદાવાદમાં બાળ તસ્કરી રેકેટ ઝડપાયું, 37 દિવસના બાળકનો 10 લાખમાં સોદો

અમદાવાદના ન્યૂ રાણીપમાંથી 2 ઓક્ટોબરે ચોરાયેલું 37 દિવસનું બાળક 38 કલાકમાં સહીસલામત મળી આવ્યું. ક્રાઈમ બ્રાન્ચે યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના મુખ્ય આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ બાળકને 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું અને માત્ર એક મહિનાના બાળકને ટાર્ગેટ કરતા હતા.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies