વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ કેનેડા રહેતા બિલ્ડર પતિ, સસરા અને પતિના મિત્ર રિપલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ સામે અપ્રાકૃતિક સંબંધ બાંધવા દબાણ અને ત્રાસ તેમજ રિપલ પટેલ સામે છેડતીના આક્ષેપ છે. બાળકના જન્મ બાદ સાસરિયાઓનો ત્રાસ વધ્યો હોવાનો દાવો છે. પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરામાં NRI બિલ્ડર પતિ સામે અપ્રાકૃતિક સંબંધની ફરિયાદ
Source: Gujarat First