એર માર્શલ આશુતોષ દીક્ષિતને ભારતીય વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલ ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ છે અને 31 ઓક્ટોબરે નિવૃત્ત થતા એર માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લેશે. 3,500 કલાકનો ફાઈટર ઉડાન અનુભવ ધરાવતા દીક્ષિત 20થી વધુ ફાઇટર વિમાનો ઉડાડવામાં નિષ્ણાત છે અને કારગિલ યુદ્ધ સહિત અનેક ઓપરેશનમાં સામેલ રહ્યા છે.
એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા વાયુસેનાના નવા વડા
Source: Aajkaal Gujarati