સ્પેનમાં ભાડાં વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું

સ્પેનમાં ભાડાં વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું

સ્પેનમાં મકાન ભાડાંમાં તોતિંગ વધારા સામે લોકો રસ્તા પર ઉતર્યા છે. મેડ્રિડમાં 87 વર્ષીય મારિયા ડેલ કાર્મેન અબાસ્કલને ઘરમાંથી કાઢી મુકાતાં આંદોલન ફાટી નીકળ્યું. છેલ્લા 10 વર્ષમાં સરેરાશ ભાડું બમણું થઈ 15.10 યુરો પ્રતિ ચોરસ મીટર થયું છે. ભાડૂઆતો ભાડાં પર નિયંત્રણ અને કાનૂની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies