હોર્મુઝ સ્ટ્રેટ નજીક પનામાના ધ્વજવાળા વાણિજ્યિક જહાજ 'એમટી ઓન પીસ' પર મિસાઈલ હુમલો થયો, જેમાં 11 ભારતીયો સહિત 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા. ઓમાનની મદદથી તમામને ખાસાબની હોસ્પિટલમાં ખસેડાયા. ભારતે હુમલાની સખત નિંદા કરી, નિર્દોષ જહાજો પર હુમલા ચિંતાજનક ગણાવ્યા.
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો, 11 ભારતીયો ઘાયલ
Source: Aajkaal Gujarati