ચોમાસાની વિદાય વચ્ચે IMDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં ગાજવીજ અને 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણ અને કર્ણાટક કિનારે ચક્રવાતી પરિભ્રમણને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનું જોખમ છે.
દેશભરમાં હવામાન પલટાયું, 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Source: VTV Gujarati