ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં કોઈ વ્યાપક વરસાદી સિસ્ટમ કે ભારે વરસાદની ચેતવણી નથી. મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ બપોરે ગરમી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies