ભારતીય હવામાન વિભાગ (IMD)એ 6થી 11 ઓક્ટોબર, 2026 દરમિયાન 17 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે તેજ પવનની આગાહી કરી છે. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ (દિલ્હી-NCR સહિત), બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કલાકના 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થવાથી સ્થિતિ ગંભીર બની શકે છે.
IMDનું 17 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
Source: VTV Gujarati