ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે, જેનાથી હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજદર વધી શકે છે અને EMI બોજો વધશે. વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા આ પગલું લેવાયું હોવાનું મનાય છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમે કુવૈતથી આવેલા દંપતી પાસેથી ₹૪૫ લાખની કિંમતનું ૩૦૮.૭૧૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે.
RBIએ રેપો રેટ ૦.૨૫% વધાર્યો, લોન EMI મોંઘા થશે
Source: Zee 24 Kalak