ભારતીય રિઝર્વ બેંકે ફુગાવાને ડામવા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.25%થી 5.50% કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં MPCએ સર્વાનુમતે લીધેલો આ નિર્ણય સાડા ત્રણ વર્ષમાં પ્રથમ વખત છે. આનાથી હોમ, ઓટો અને પર્સનલ લોન મોંઘી થશે તથા હયાત લોનધારકોના EMI વધવાની શક્યતા છે.
RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધારી 5.50% કર્યો
Source: Gujarati Jagran