નાણાકીય આયોજન માટે વિશ્વભરમાં સ્વીકૃત 50-30-20 નિયમ અનુસાર, ઇન-હેન્ડ પગારના 50% જરૂરી ખર્ચ, 30% લાઇફસ્ટાઇલ અને 20% બચત-રોકાણ માટે ફાળવવા જોઈએ. આ 20% રકમ SIP, ઇમરજન્સી ફંડ અને જૂના દેવાની ચુકવણી વચ્ચે વહેંચવી લાભદાયી છે. દા.ત., ₹40,000 પગારમાંથી ₹8,000 બચત કરવી જોઈએ, જેમાંથી ₹4,000 SIP અને ₹4,000 ઇમરજન્સી ફંડમાં મૂકી શકાય.
SIP રોકાણ: પગારના 20% બચત કરવાનો 50-30-20 નિયમ
Source: Aajkaal Gujarati