રશિયાની એન્ટી-પ્લેગ લેબમાં કામ કરતાં 28 વર્ષીય ડારિયા શિપિલોવાનું 2 ઑક્ટોબરે ન્યુમોનિક પ્લેગથી મૃત્યુ થયું. યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાથી થતો આ રોગ શ્વસનકણો દ્વારા ફેલાય છે અને સારવાર વિના 24-48 કલાકમાં જીવલેણ બની શકે છે. 14મી સદીમાં યુરોપની અડધી વસ્તીનો ભોગ લેનારો આ રોગ 1994માં સુરતમાં પણ ફેલાયો હતો.
રશિયામાં ન્યુમોનિક પ્લેગથી સંશોધકનું મૃત્યુ, સાઇબીરિયામાં ચિંતા
Source: BBC Gujarati