ખાનગી હોસ્પિટલોમાં એક બેડ પર વાર્ષિક ૫૫ લાખ સુધીની કમાણી

ખાનગી હોસ્પિટલોમાં એક બેડ પર વાર્ષિક ૫૫ લાખ સુધીની કમાણી

જન સ્વાસ્થ્ય અભિયાનના રિપોર્ટ મુજબ દેશની પાંચ મોટી ખાનગી હોસ્પિટલોમાં એક બેડ દીઠ રોજનું બિલ ૬૨,૦૦૦થી ૭૩,૦૦૦ રૂપિયા અને વાર્ષિક ચોખ્ખો નફો ૫૫.૮ લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. દવાઓ અને સર્જિકલ સામગ્રી પર ૧,૦૦૦ ટકાથી વધુ માર્જિન વસૂલાય છે. પ્રભાવી નિયમનના અભાવે હોસ્પિટલો મનફાવે તેમ દર્દીઓ પાસેથી નાણાં વસૂલી રહી હોવાનો આરોપ છે.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies