રાજકોટમાં 93 પેઢીની તપાસ, 115 કિલો વાસી ખોરાકનો નાશ

રાજકોટમાં 93 પેઢીની તપાસ, 115 કિલો વાસી ખોરાકનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચે 93 પેઢીની તપાસ કરી 115 કિલો અખાદ્ય, વાસી અને એક્સપાયર્ડ ખોરાકનો નાશ કર્યો. 22 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી રૂ. 27 હજારનો દંડ વસૂલાયો. સાત ફૂડ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies