કાળા સમુદ્રમાં ઓઇલ ટેન્કર પર યુક્રેનનો ડ્રોન હુમલો, 23 ભારતીયો બચ્યા

કાળા સમુદ્રમાં ઓઇલ ટેન્કર પર યુક્રેનનો ડ્રોન હુમલો, 23 ભારતીયો બચ્યા

રશિયાના દક્ષિણ કિનારે કાળા સમુદ્રમાં યુક્રેનના નૌસૈનિક ડ્રોને ઓઇલ ટેન્કરને નિશાન બનાવતાં ભીષણ આગ લાગી હતી. લાઇબેરિયાના ધ્વજવાળા આ ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવાયા છે. સોચી નજીકની ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણ અંગે ચિંતા વધી છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies