અમરેલીમાં પાંચને ઘાયલ કરનાર સિંહણનું મોત

અમરેલીમાં પાંચને ઘાયલ કરનાર સિંહણનું મોત

અમરેલીના અરજણસુખ ગામમાં 24 કલાકમાં પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણને રેસ્ક્યૂ બાદ ક્રાકચ વાઇલ્ડલાઇફ સેન્ટરમાં મૃત્યુ થયું છે. વન વિભાગને સિંહણને હડકવા થયો હોવાની શંકા છે અને મોતનું કારણ જાણવા સેમ્પલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મોકલાયા છે. નિષ્ણાતો સિંહને હડકવા થવાની ઘટનાને વિરલ ગણાવે છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies