વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં ઉજવણી થઈ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, સુરત અને રાજકોટમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા. રાજકોટમાં મશાલ રેલી અને સુરતમાં સેવા જ્યોતિ યાત્રા સહિત કાર્યક્રમોમાં લાખો નાગરિકોએ ભાગ લીધો.
પીએમ મોદીના 25 વર્ષના સુશાસનની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી
Source: Gujarat First