ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોસ્ટર ફાડવાનો વિવાદ, ગેનીબેનનો પડકાર

ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોસ્ટર ફાડવાનો વિવાદ, ગેનીબેનનો પડકાર

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના પોસ્ટર ફાડવાના આક્ષેપે રાજકીય વિવાદ સર્જ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે દિવસે બેનર ફાડી બતાવવાનો પડકાર આપી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે રેન્જ IG સમક્ષ લેખિત રજૂઆત કરી CCTV તપાસની માંગ કરી છે, જ્યારે ભાજપે આરોપો ફગાવી આંતરિક વિખવાદ ગણાવ્યો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies