રાજકોટમાં 70% વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરથી બહાર

રાજકોટમાં 70% વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરથી બહાર

રાજકોટમાં 7 લાખ વીજ ગ્રાહકોમાંથી માત્ર 2.11 લાખને જ સ્માર્ટ મીટર લાગ્યા છે. બિલ વધવાની ચિંતાને કારણે ગ્રાહકો સંકોચ અનુભવે છે. PGVCLએ પ્રિપેઇડ પર 3% રિબેટ અને ઓફ-પીક વપરાશ પર 60 પૈસા પ્રતિ યુનિટ રિબેટની જાહેરાત કરી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies