ગુજરાત સરકારે 9 ઓક્ટોબર, 2026થી રાજ્યના તમામ અભયારણ્યો અને નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. નવરાત્રી અને દિવાળીની રજાઓમાં પર્યટનને વેગ મળે તે માટે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ લાભ થશે. વન વિભાગે વન્યજીવોની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા જાળવવાની ખાતરી આપી છે.
9 ઓક્ટોબરથી ગુજરાતના તમામ અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા
Source: Gujarat First