દિલ્હીના સીમાપુરીમાં બહુમાળી ઈમારત ધરાશાયી

દિલ્હીના સીમાપુરીમાં બહુમાળી ઈમારત ધરાશાયી

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવારે બપોરે બહુમાળી ઈમારત ધરાશાયી થઈ. બે બાળકો સહિત ચાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢી રાજીવ ગાંધી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે હજુ અમુક લોકો ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. ઘટનાને પગલે સીમાપુરી ગોલ ચક્કર સહિતના રસ્તાઓ પર ટ્રાફિક અસરગ્રસ્ત થયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies