ગાંધીનગર મહાનગરપાલિકાની 11 ઓક્ટોબર, 2026ની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ વોર્ડ 3 અને 6માં પ્રચાર કર્યો. તેમણે ઉમેદવારો અને સ્થાનિક કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની ચર્ચા કરી. 11 વોર્ડની 44 બેઠકો માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી EVMથી મતદાન થશે.
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા પ્રચારમાં ઉતર્યા
Source: Gujarat First