પંજાબ કિંગ્સને ઝટકો, બે અનુભવી કોચે છોડી ટીમ

પંજાબ કિંગ્સને ઝટકો, બે અનુભવી કોચે છોડી ટીમ

આઈપીએલ 2027 પહેલા પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર થયા છે. ફિલ્ડિંગ કોચ બ્રેડ હેડિન અને ફાસ્ટ બોલિંગ કોચ જેમ્સ હોપ્સે રાજીનામું આપ્યું છે. અગાઉ સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે પણ ટીમ છોડી ચૂક્યો છે. હવે મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સામે ત્રણ ખાલી જગ્યાઓ ભરવાનો પડકાર છે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies