PSL 2027 ફરી IPL સાથે ટકરાશે, તારીખો જાહેર

PSL 2027 ફરી IPL સાથે ટકરાશે, તારીખો જાહેર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની 12મી સીઝન 18 માર્ચથી 2 મે, 2027 દરમિયાન યોજવાની જાહેરાત કરી છે. આ સતત ત્રીજી વાર છે જ્યારે PSL IPLની સાથે જ યોજાશે. અગાઉની બે સીઝનમાં ICC ટુર્નામેન્ટને કારણ ગણાવાયું હતું, પરંતુ આ વખતે એવું નથી. આ અથડામણથી વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અને દર્શકોની સંખ્યા પર અસર પડવાની ચિંતા છે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies