દાળ-કઠોળ પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે, પરંતુ તેમાં રહેલા અપાચ્ય સ્ટાર્ચને કારણે કેટલાક લોકોને ગૅસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાફેલી દાળમાં 100 ગ્રામ દીઠ 8થી 9 ગ્રામ પ્રોટીન હોય છે. દાળ-કઠોળનું સેવન લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું વધારે છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.
દાળ-કઠોળથી ગૅસ શા માટે થાય છે?
Source: BBC Gujarati