વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય 11 ઓક્ટોબર, 2026ના રોજ ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ હોવાથી સૂર્ય-મંગળનો સંયોગ ઊર્જા અને પરાક્રમ વધારશે. આ ગોચર વૃષભ, સિંહ, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે કારકિર્દી અને ધનલાભની દૃષ્ટિએ શુભ મનાય છે.
સૂર્ય 11 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે
Source: VTV Gujarati