ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક ટેકનિકલ કારણોસર મેટ્રો ટ્રેન બંધ થતાં મુસાફરોને હાલાકી પડી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આજથી પ્રવાસીઓ માટે સાસણગીર ખુલશે. વડોદરામાં પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ સેવા વધારવામાં આવી છે.
ગિફ્ટ સિટી નજીક મેટ્રો બંધ, આજે કેબિનેટ બેઠક
Source: Zee 24 Kalak