વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના, ફાટેલા કે ગંદા કપડાંથી પોતું કરવું શુભ માનવામાં આવતું નથી. આવી આદતથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધી શકે છે અને આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. વાસ્તુમાં પોતું કરવા અને રાખવા અંગેના ચાર મુખ્ય દોષ દર્શાવાયા છે, જે ટાળવા જોઈએ.
જૂના કે ફાટેલા કપડાંથી પોતું કરવું અશુભ, વાસ્તુમાં 4 ભૂલો
Source: VTV Gujarati