અમેરિકાની PERM કાર્યવાહી વચ્ચે IT શેરોમાં તેજી, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો

અમેરિકાની PERM કાર્યવાહી વચ્ચે IT શેરોમાં તેજી, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો

અમેરિકાએ TCS, Infosys, Wipro, HCLTech સહિત 8 IT કંપનીઓને PERM ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી હોવા છતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ અને નિફ્ટી 200થી વધુ પોઈન્ટ વધ્યા, IT શેરોમાં 2.5-3.4% ઉછાળો નોંધાયો. NASSCOMએ PERM અને H-1Bને અલગ ગણાવ્યા, TCSએ અમેરિકામાં 15,000 નોકરીની યોજના યથાવત્ રાખી.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies