અમેરિકાએ 8 IT કંપનીઓનું લેબર સર્ટિફિકેશન સસ્પેન્ડ કર્યું

અમેરિકાએ 8 IT કંપનીઓનું લેબર સર્ટિફિકેશન સસ્પેન્ડ કર્યું

અમેરિકાએ ઈન્ફોસિસ, TCS, વિપ્રો, HCL, કોગ્રિઝન્ટ, કેમ્પજેમિની, માઈક્રોસોફ્ટ અને એડોબનું પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ સસ્પેન્ડ કર્યું છે. શ્રમ પ્રધાન કીથ સોંડરલિંગના જણાવ્યા અનુસાર, નવી અરજીઓ સ્વીકારાશે નહીં અને પેન્ડિંગ અરજીઓ પર પ્રક્રિયા પણ આગળ વધશે નહીં. 2009થી આ કંપનીઓએ 30 લાખ વિદેશી કર્મચારીઓ માટે અરજી કરી હતી, જેમાં 2.30 લાખથી વધુ H-1B વિઝા મંજૂર થયા હતા.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies